Friday, September 28, 2012

Gujarati Jokes

ત્રણ છોકરા ગપ્પા મારતા હતા.


પહેલો છોકરો : મારા પપ્પા એટલા ઊંચા એટલા ઊંચા કે ઉંચી-ઉંચી ઇમારત અડી લે.

બીજો છોકરો : બસ મારા પપ્પા એટલા ઊંચા એટલા ઊંચા કે ઉડતા વિમાન પકડી લે.

ત્રીજો છોકરો : બસ મારા પપ્પા તો તેનાથી પણ ઊંચા છે પણ આવા વાંદરા વેળા ના કરે.

No comments:

Post a Comment