આજનાં જમાનાંની વાસ્તવિકતાં રજૂ કરું છું ગમે તો Like
કરજો મિત્રો...!!!
તે પણ એક સમય હતો.....
જયારે રામ તેની માં માટે વનવાસે ગયા હતા.
આજે ફરી તે રામની ગરજ છે.....
તે પણ એક સમય હતો.....
જયારે રામ તેની માં માટે વનવાસે ગયા હતા.
આજે ફરી તે રામની ગરજ છે.....
ફેસબુક પર મિત્રના સ્ટેટ્સ પર 2૦-20 કોમેન્ટ્સ આપનારા હમને.....
ઘરે મમ્મીને "કેમ છે તું?" આ પૂછવાનો સમય નથી.
આજે ફરી તે રામની ગરજ છે.....
મિત્રો તથા ગર્લ-ફ્રેન્ડનો જન્મ દિવસ એક-એક મહિના પેલા ધ્યાનમાં રાખવાવાળા હમને.....
મમ્મી-પપ્પાની સાદી જન્મ તારીખ સુદ્ધા યાદ નથી.
આજે ફરી તે રામની ગરજ છે......
ગર્લ-ફ્રેન્ડ સાથે ૨-૨ કિલોમીટર બીચ પર ફરવાવાળા હમને.....
મમ્મીએ નજીકના દુકાનમાંથી લઇ આવવા કીધેલો ઘઉંનો લોટ લાવવા સમય નથી.
આજે ફરી તે રામની ગરજ છે......
ઓફીસમાં દોસ્તારોના ડબ્બાનું જમીને "તારા મમ્મીને કહેજે કે આજનું શાક મસ્ત બનાવ્યું હતું" આવી સ્તુતિઓ કરવાવાળા
હમને.....
ઘરમાં પોતાની મમ્મીએ બનાવેલા એનાથીય વધુ સ્વાદિષ્ઠ શાકની પ્રશંશા કરવાનું ભાન જ નથી.
આજે ફરી તે રામની ગરજ છે......
બીમાર ગર્લ-ફ્રેન્ડને હજારવાર હોસ્પિટલમાં મળવા જનારા હમને,
ઘરમાં પપ્પાને "હવે તમારા પગ કેમ છે?", આ પાચ શબ્દ બોલવા માટે પણ સમય જ નથી.
આજે ફરી તે રામની ગરજ છે......
મિત્રો! કયા સંબંધ કઈ રીતે સંભાળવા એ તમારા જ હાથોમાં છે...!!
 
No comments:
Post a Comment