છોકરો : નાવમાં બેશીને જતો હતો
નાવ અચાનક ડૂબી ગઈ
છોકરો પણ ડૂબવા લાગ્યો
છોકરો: હે ભગવાન ,હે રામ, હે ક્રીના,હે બજરંગ બલી, હે ગણપતિદાદા
કોઈ મને બચાવો
કોઈ બચાવવા આવ્યું નય
ખાલી ગણપતિદાદા આવી ને નાચવા લાગ્યા
છોકરો: હે ગણપતિ દાદા આ શું કરો છો
ગણપતિદાદા : કેમ શું થયું
છોકરો : મને બચાવવા ના બદલે નાચો છો
ગણપતિદાદા : કેમ મારા વિસર્જન વખતે તમે શું કરો છો

No comments:
Post a Comment