ક્યાં : અટકવું
ક્યાં : છટકવું અને ક્યાં : ટકવું
જો આ ત્રણ વસ્તુ life માં આવડી જાય તો ક્યાંય લટકવું ના પડે.
દસ વરસના મનુએ તેની મિત્ર આનલને પૂછ્યું, ‘તું મોટી થઈશ ત્યારે મને પરણીશ ?’
આનલે કહ્યું : ‘અમારા કુટુંબમાં અમે અમારા ઘરના લોકો સાથે જ પરણીએ છીએ. જો ને મારા કાકા કાકીને જ પરણ્યા છે. મારા મામા મારી મામીને અને મારા માસા મારી માસીને પરણ્યા છે. આમ અમે અમારા સગાને જ પરણીએ છીએ.’

No comments:
Post a Comment