એક ભાઈ યે નવી નવી ઓફીસ જોઈન કરી. 
ઓફીસ ના પહેલા જ દિવસે... તેને ઓફીસ બોય નો નંબર ડાયલ કર્યો અને જોરથી રાળ પાડીને કહે...
એક કોફી ગરમા ગરમ જલ્દી લાવ....
સામે થી જવાબ આવ્યો... ગધેડા તને ખબર છે તે કોનો નંબર ડાયલ કર્યો છે???
... ન્યુ જોઈનર કહે: ના...
સામેથી : બુધિ વગર ના.. કંપની ના જી.એમ. નો.....
ન્યુ જોઈનર થોડી વાર અચકાયો અને રાળ પાડીને કહ્યું: અને ગધેડા તને ખબર છે હું કોણ બોલું છું??
સામેથી : ના....
ન્યુ જોઈનરે કહ્યું: બહુ સરસ ... અને ફોન પછાડીને મૂકી દીધો.....

No comments:
Post a Comment