Monday, October 1, 2012

એક ખેડૂતનો બળદ ખરી સિઝનમાં મરી ગયો.એટલે તેણે બીજાનો બળદ ચોરી લીધો,કોર્ટ કેસ થયો. જજે ખેડૂતને કહ્યું,"તમે બળદ ચોર્યો છે? જો ચોર્યો હોય તો આપી દો." ખેડૂત માન્યો નહીં એટલે જજે વિચારીને કહ્યું "બળદને ગામ વચ્ચે છૂટો મુકી દો.જેનો હશે તેના ઘરે જતો રહેશે."ખેડૂતે કહ્યું કે જજ સાહેબ તમારી વાત સાચી છે.પણ આ નિર્ણય તો બળદે લીધો કહેવાય,સરકાર તમને પગાર શેનો આપે છે?

No comments:

Post a Comment