Monday, October 1, 2012

એક ભિખારી ભીખ માંગતો હતો.એક ભાઇએ કહ્યું "હટ્ટો કટ્ટો થઇને ભીખ માંગે છે ? શરમ નથી આવતી ? ચાલ મારી સાથે કામ અપાવું. રૂપિયા પચાસ આપીશ. ભિખારીએ કહ્યં,"તમે મારી સાથે ચલો,હું તમને રૂપિયા સો આપીશ.

No comments:

Post a Comment